સેક્રેડ ગેમ્સ શરૂ થતાની સાથે જ વિવાદોમાં : નવાઝે રાજીવ ગાંધી વિષે અપ શબ્દો વાપર્યા

નેટફિલક્સ પર ‘સેક્રેડ ગેમ્સ’ શરૂ થવાને માંડ પાંચ દિવસો થયાં છે ત્યારે આ શો વિવાદોમાં ઘેરાતો જઇ રહ્યાં છે. ધર્મ અને રાજનિતી જેવાં સંવેદનશીલ મુદ્દાને આ શોમાં ઍકદમ સ્પષ્ટ સ્વરૂપે આવરી લેવાયાં છે. કોંગ્રેસના ઍક કાર્યકર્તા રાજીવ સિન્હાઍ પોલીસને ઍક પત્ર લખીને ફરિયાદ કરી છે કે શોમાં નવાઝુદ્દિન સિદ્દીકીઍ કે જે ગણેશ ગાયતોંડેની ભુમિકા નિભાવી રહ્યાં છે તેને સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી માટે અપશબ્દો વાપર્યા છે. તેમને આરોપ લગાવ્યો હતો કે ફિલ્મ નિર્માતાઅોઍ રાજીવ ગાંધી સાથે સંકળાયેલી ઘણી ઘટનાઅોને અલગ રીતે દર્શાવ્યાં છે

  • Related Posts