વિવાદ વધતાં પ્રિયંકા ચોપરાઍ ટ્વીટ કરીને માફી માંગી

  • 56
    Shares

અભિનેત્રી પ્રિયંકા ચોપરાઍ પોતાના અમેરીકી ટીવી શો માં બતાવવામાં આવેલા ઍક સીન બાદ થયેલા વિવાદ મામલે માફી માંગીને વિવાદને થાળે પાડવાનો પ્રયત્ન ક્યારે છે. અમેરીકી ટીવી શો ‘કવોન્ટિકો’ ના ઍક ઍપિસોડમાં આતંકી હુમલા પાછળ ભારતીય રાષ્ટ્રવાદીનો હાથ હોવાની વાત કહી હતી જેનો ભારતમાં વિરોધ થયો હતો.

વિવાદ વધતાં પ્રિયંકા ચોપરાઍ ટ્વીટ કરીને માફી માંગતા કહ્યું કે ‘કવોન્ટિકો’ ના હાલના ઍક ઍપિસોડના કારણે ઘણાં લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. તે માટે હું દુખી છું અને માફી માંગુ છું. મને ભારતીય હોવાનો ગર્વ છે અને તે કયારેય નહી બદલાય ’.

  • Related Posts