શિલ્પા શેટ્ટીના પતિ અને પૂનમ પાંડેના પતિ વચ્ચે શું થયું ?

બોલીવૂડ એકટ્રેસ અને મોડેલ પૂનમ પાંડે એક જૂના વિવાદમાં શિલ્પા શેટ્ટીના પતિના વિરોધમાં કોર્ટમાં પહોંચી છે. પોલીસે ગુનો નહીં નોંધતા તે બોમ્બે હાઇકોર્ટમાં પહોંચી છે.

આ મામલો વર્ષ 2019નો છે જ્યારે પૂનમ પાંડેએ આર્મ્સપ્રાઇમ મીડિયા નામની એક ફર્મ સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. આ ફર્મ એપ બનાવનારી કંપની હતી. આ કોન્ટ્રાક્ટ

અનુસાર એક્ટ્રેસને વ્યવસ્થિત રકમ આપવાનું નક્કી થયું હતું. પરંતુ ભેદભાવનો આરોપ મૂકીને પૂનમ પાંડેએ કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો. ત્યાર પછી તેના પર પ્રાઇવેટ

નંબર્સથી કોલ્સ આવવા લાગ્યા હતા. જેના કારણે તે એટલી પરેશાન થઇ ગઇ હતી કે, તેણે 3 મહિના સુધી દેશ છોડી દીધો હતો.

Related Posts