‘ઠગ્સ અોફ હિંદોસ્તાં’નું વિઝયુઅલ ભવ્ય બનાવવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે

  • 37
    Shares

મહાનાયક અમિતાભ બચ્ચન અને આમિરખાન અભિનીતા ફિલ્મ ‘ઠગ્સ અોફ હિંદોસ્તાં’ ૨૦૧૮ માં દિવાળીના સમયગાળામાં પ્રદર્શિત થશે. ફિલ્મને વિઝયુઅલ ભવ્ય બનાવવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અંગ્રેજીના શાસનના ભારતીય સૈનિકો અને ઠગોનો જથ્થો બતાવવાનો હતો, તે માટે ૨૫ પાકિસ્તાની જુનિયર આર્ટિસ્ટને રાખવામાં આવ્યાં છે. પાકિસ્તાનનાં કલાકારોને લેવાનું એક કારણ એ પણ છે કે ફિલ્મનું શૂટિંગ માલ્ટામાં થઇ રહ્યા છે અને ત્યાં મોટા પ્રમાણમાં અપ્રવાસી પાકિસ્તાની રહે છે.

માલ્ટામાં જ હોલિવૂડ ફિલ્મ ‘લોર્ડ અોફ ધ રિંગ્સ’ અને ‘ગેમ અોફ થ્રોન્સ’નું શૂટિંગ થયું છે. ‘ઠગ્સ અોફ હિંદોસ્તાન’ પહેલી બોલિવૂડ ફિલ્મ બની ગઇ છે જેનું માલ્ટામાં શૂટિંગ કરવામાં આવ્યું છે.

 

  • Related Posts