ધડક ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનુ વધુ એક પોસ્ટર કર્યુ રીલીઝ

  • 34
    Shares

 

જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર અભિનીતિ “ધડક” ફિલ્મનુ ટ્રેલર પર અત્યાર સુધી 30 મિલિયનથી વધુ વ્યૂ આવ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનુ વધુ એક પોસ્ટર આજે રીલીઝ કર્યુ હતું. ધડક મૂવી 20 જુલાઇના દિવસે રીલીઝ થશે. નવું રીલીઝ કરેલું પોસ્ટર ફિલ્મની બીજી સાઈડ દર્શાવે છે. આ પોસ્ટરમાં ફિલ્મની અભિનેતા ઈશાન અને અભિનેત્રી જાહ્નવી કપૂરની રોમેન્ટીક સાઈડ દર્શાવાઈ છે.

 

 

  • Related Posts