દક્ષિણ ચીનમાં નેનીગ સિટીમાં હવે સ્માર્ટ ઝેબ્રા ક્રોસિંગ મુકાયા છે

  • 13
    Shares

દક્ષિણ ચીનના ગુઅંગજી ઝૂઆન્ગ સ્વાયત્ત્। ­દેશના નેનીગ સિટીમાં હવે સ્માર્ટ ઝેબ્રા ક્રોસિંગ મુકાયા છે.

આ ઝેબ્રા ક્રોસિંગ સ્માર્ટ ઍટલા માટે છે કેમ કે જા તેની નજીક અોછામાં અોછા ત્રણ રાહદારીઅો રાહ જોતા હોય તો વાહનો માટેની ગ્રીન લાઈટ સિગ્નલનો ગાળો આપમેળે ૧૨૦ સેકન્ડથી દ્યટીને ૬૫ સેકન્ડ નો થઇ જાય છે અને આ રીતે રાહદારીઅોને રસ્તો ક્રોસ કરવા અગ્રતા મળે છે.

  • Related Posts