Home Archive by category Top News

Top News

રાજધાની દિલ્હીમાં હિંસા બંધ થઈ ગઈ છે, પરંતુ આ મુદ્દા પર રાજકીય નિવેદનબાજી હજી ચાલુ જ છે. ભારતીય જનતા પાર્ટીએ હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા મોદી સરકાર પર ‘રાજધર્મ’ પર કરવામાં આવેલા હુમલાને પલટવાર કર્યો છે. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ રાજધર્મના નામે લોકોને ભડકાવવા જોઇએ નહીં. ભાજપ […]
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત મધ્યસ્થાની ઓફર કરી છે. જોકે ભારતે હંમેશાં આ વાતનો ઇનકાર કર્યો છે. હવે સમાચાર આવ્યા છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે તેઓ મધ્યસ્થી કરવા માંગતા નથી પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન […]
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા અને પાટીદાર આંદોલન વડા હાર્દિક પટેલની ધરપકડ પર 6 માર્ચ સુધી મુલતવી રાખી છે. ગુજરાતમાં 2015 માં પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે કોર્ટે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા હતા. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે પાટીદાર આંદોલનમાં હિંસાના કેસમાં તેમની સામેની એફઆઈઆર રદ કરવાની વિનંતી કરતાં […]
કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી, તેમના ભાઇ અકબરુદ્દીન ઓવૈસી, પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણ અને અન્ય વિરુદ્ધ ઉશકેરીજનક ભાષણો બદલ એફઆઈઆર મુદ્દે શુક્રવારે અરજીઓ પર કોર્ટ સુનાવણી કરવાની છે. કોર્ટે કેન્દ્ર, દિલ્હી સરકાર અને પોલીસ પાસે જવાબ માંગવા માટે નોટિસ ફટકારી છે.
રવિવારથી ઉત્તર-પૂર્વ દિલ્હીમાં શરૂ થયેલી હિંસાનો દોર હવે સમાપ્ત થયો છે. ઉત્તર-પૂર્વ દિલ્હીની પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે, પરંતુ મૃત્યુઆંક વધીને 34 થઈ ગયો છે. ત્યારે ગુરુવારે ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટમાં ભડકાઉ ભાષણ આપનારાઓ વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ કે નહીં તેની સુનાવણી 13 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. બીજી તરફ પ્રકાશ જાવડેકરે […]
દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની બદલીને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના બદલી માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તે જ સમયે, રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જસ્ટિસ લોયાને યાદ કર્યા. જેના પર સરકાર વતી કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે પાર્ટીએ ફરી […]
દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં 250 થી વધુ લોકો ઘાયલ થયા છે અને 30 થી વધુની હાલત ગંભીર છે. અહીં શાંતિ સ્થાપવા ની કામણ એનએસએ અજિત ડોભાલના હાથમાં છે. નાની ઘટનાઓ સિવાય, મોટાભાગના વિસ્તારોમાં શાંતિ રહી છે. ગૃહ મંત્રાલય પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બુધવારે ઉત્તર પૂર્વ દિલ્હીમાં નજીવી ઘટનાઓને બાદ કરતાં મોટાભાગના […]
કોરોના વાયરસનું કેન્દ્ર ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને લેવા ગયેલું ભારતીય વાયુસેનાનું વિમાન ગુરુવાર સવારે પાછું આવી પહોચ્યું છે. ત્યાં જ જાપાનના તટ ઉભેલુ ક્રૂઝ ડાયમંડ શિપમાં ફસાયેલા ભારતીયો સહિત વિદેશી નાગરિકોને ભારત લાવવામાં આવ્યા છે. જેમાંથી 16 ભારતીયો આ જીવલેણ રોગમાં સપડાયા છે. આ બધાને તેમના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને 14 દિવસ સુધી હરિયાણામાં આવેલ ભારતીય […]
અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાં બિઅર બનાવનાર કંપનીમાં ગોળીબાર થયાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. ન્યૂયોર્ક ટાઇમ્સ તરફથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે બપોરે (સ્થાનિક સમય) એક સશસ્ત્ર શખ્સે મોલસન કૂર્સ સંકુલમાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી હતી. હુમલાખોરને અંકુશમાં લેવામાં આવ્યો ત્યાં સુધીમાં ઘણા લોકોના મોત નીપજ્યાં […]
સીએએનાં વિરોધ અને સમર્થનમાં હિંસા, ઉશ્કેરણીજનક નિવેદનો અને તેના પર પોલીસ કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે અલગ સુનાવણી યોજવામાં આવી હતી. શાહીન બાગ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હીની હાલની પરિસ્થિતિ અંગે કડક ટિપ્પણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે દિલ્હીની હિંસામાં થયેલા મોતથી લોકો ચોંકી ગયા છે. પોલીસે વ્યાવસાયિક રીતે કાર્યવાહી […]