Home Archive by category Gujarat

Gujarat

ગુજરાત સરકારનું જાહેર દેવું હંમેશાં ચર્ચામાં હોય છે. આજે સ્થિતિ એવી આવીને ઊભી છે કે રાજ્યના કુલ બજેટ કરતાં જાહેર દેવાની રકમ વધતી જાય છે. રાજ્યના નાણા વિભાગે વિધાનસભામાં કબૂલાત કરી હતી કે, માર્ચ-2019ના અંતે ગુજરાત સરકારનું જાહેર દેવું 240652 કરોડ રૂપિયા છે. આ દેવું માર્ચ 2020ના અંતે વધીને 2.70 લાખ કરોડ થાય તેવી શક્યતા […]
ગાંધીનગર: વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા સરકાર દ્વારા ખરીદવામાં આવતાં વિદ્યાર્થીઓ માટેનાં ટેબલેટ અલીબાબા વેબસાઈટ પરથી ખરીદી કરી તેમાં ગેરરીતિ આચરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેના પગલે આજે સરકાર બચાવની સ્થિતિમાં આવી ગઈ હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ટેબલેટની ખરીદી પારદર્શક પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. તેમાંયે વિદ્યાર્થીઓને 4જી સુવિધાવાળાં ટેબલેટ પૂરાં પાડવામાં
છેલ્લા નવ નવ દિવસથી બંધ પડેલું રાજકોટનું માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમતું થયું છે. બુધવારે યાર્ડના સત્તાધીશો દ્વારા કમિશન એજન્ટ એસોસિએશનની ઓફિસને તાળુ મારી દેતા અને ત્રણ આગેવાનોને નોટિસ આપવામાં આવતા વેપારીઓ અને કમિશન એજન્ટો ઢીલા પડ્યા હતા અને યાર્ડ ફરી ચાલુ કરવાની તૈયારી દર્શાવી હતી. જો કે યાર્ડ ચાલુ કરાવવાને લઇને પણ યાર્ડના સત્તાધીશો અને […]
ગુજરાત પ્રદેશ ભાજપના માળખામાં ફેરફાર થવાની પ્રબળ શક્યતા જોવાઇ રહી છે. થોડા દિવસ પહેલાં જ દેશના જુદા જુદા રાજ્યોમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ભાજપ માટે મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાત પર હવે સૌની નજર છે. શુક્રવારે ભાજપ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રસિંહ અને સહ સંગઠન મંત્રી એસ. સતીષ ગુજરાત આવી રહ્યા છે. જેના […]
બંદૂકની અણીએ મહિલા પર ગેંગરેપ, રામોદ ગામનાં સરપંચ અને બે મિત્રો સામે ફરિયાદ સરપંચનાં પુત્ર અમિત પડાળીયાની ફાઇલ તસવીર કોટડાસાંણી પોલીસે હાલ આ ત્રણેવ સામે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ કરીને ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે. કોટડાસાંગણીનાં રામોદ ગામમાં એક મહિલા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. જમાં રામોદ ગામનાં સરપંચનાં પુત્ર અમિત પડાળીયા અને […]
બુધવારે બપોરે નાણાંમંત્રી નિતીન પટેલ દ્વારા સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસનાં મંત્ર સાથે ગુજરાતનું બજેટ રજૂ કરાયું હતું. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે 2.10એ બજેટ શરૂ થયું હતું. તેમણે 2,17,287 કરોડનું ગુજરાતનું બજેટનું કદ મુક્યું હતું. જેમાં ખેડૂતો, માછીમારો, શિક્ષણ વિભાગ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી હતી. ઉપરાંત શહેરી વિકાસઅને શહેરી ગૃહ […]
આવતીકાલે ગુજરાત રાજ્યનુ બજેટ રજૂ થશે. નાણાં પ્રધાન નિતીન પટેલ બપોરે બાર વાગ્યે તેેમની બજેટ સ્પીચ નો પ્રારંભ કરશે. ઉલ્લેખનીય છેકે આવતીકાલ થી બજેટ સત્રનો પણ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે. વિધાનસભાના કામકાજને મુદે આજે સાંજે ચાર વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવી છે જેમાં ચૌદમી વિધાનસભાના છઠ્ઠા સત્ર દરમિયાન હાથ ધરાનારા કામકાજને બહાલી […]
ખંભાતમાં બંધના એલાન દરમ્યાન યોજાયેલી રેલી હિંસક બની હતી. રેલીમાં જાડાયેલા લોકોએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને મકાનો તથા વાહનોને આગચંપી શરુ કરતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે રેલીને વીખેરી દીધી હતી અને રેપીડએક્શન ફોર્સ અને એસઆરપીના જવાનોએ સમગ્ર શહેરમાં પેટ્રોલીંગ સઘન કરી દીધું હતું. શહેરમાં અસામાજીક તત્વો દ્વારા છાશવારે હિન્દુ સમાજની કરાતી […]
મોરબીમાં ધોળે દહાડે વધુ એક લૂંટનો બનાવ બન્યો હતો. લૂટારાઓ ઉદ્યોગપતિની આંખમાં મચરાની ભૂંકી નાંખી 18 લાખ રુપિયા રોકડની લૂંટ કરી નાસી ગયા હતાં. મોરબીમાં ધોળા દિવસે બેન્ક લૂંટવાના બનાવ બાદ આજે વધુ એક સીરામીક ઉદ્યોગપતિ સાથે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. રવાપર રોડ આવેલા આલાપ પાર્ક પોતાના રહેઠાણ થી સીરામીક ઉદ્યોગ […]
અમદાવાદ એરપોર્ટથી રોડ શો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. આશ્રમમાં જતા પહેલા મેલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શુઝ બહાર કાઢ્યા હતા અને આશ્રમમાં જઇને ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ બ્લેક શુટમાં છે જ્યારે મેલેનિયાએ વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે. […]