Home Archive by category Entertainment

Entertainment

નીના ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેના વાસ્તવિક જીવન સાથે જોડાયેલી ઘણી ચીજો શેર કરે છે. તાજેતરમાં નીનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે જેમાં તેણે તેના સ્ટારડમ પર જ મજાક કરી. થયું એવું કે એરપોર્ટ તેમનું આઈડી ત્રણ વખત તપાસવામાં આવ્યુ. નીનાએ એક તસવીર શેર કરી જેમાં તે એરપોર્ટ […]
થપ્પડના પ્રમોશનમાં વ્યસ્ત તાપસી પન્નુના કહેવા પ્રમાણે તેને 2016માં પિંક માટે એવોર્ડ નહીં મળ્યો ત્યારે તેનું દિલ તૂટી ગયું હતું. એક અંગ્રેજી વેબસાઇટ સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, ફક્ત એક જ વખત મારૂ દિલ તૂટ્યું હતું અને તે એ સમયે થયું હતું જ્યારે પિંક માટે મને એવોર્ડ મળ્યો ન હતો. હું એવોર્ડ માટે નોમિનેટ […]
શિલ્પા શેટ્ટી પરિવારે દીકરી સમિશાનું સ્વાગત એક ગ્રાન્ડ પાર્ટી આપીને કર્યું છે. શિલ્પાએ આ પાર્ટીની ઘણી તસવીરો પણ શેર કરી છે. નાની પરીને ઘરમાં આવકાર આપવા માટે શિલ્પાએ પોતાના ઘરમાં એક પાર્ટી આપીને મહેમાનોને આમંત્રિત કર્યા હતા. શિલ્પાના ઘણાં નજીકના મિત્રો આ પાર્ટીમાં પહોંચ્યા હતા. પાર્ટીના કેટલાક ફોટો શિલ્પાએ શેર કર્યા હતા જેમાં બધાં આ […]
બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’ની શૂટિંગમાં વ્યસ્ત છે. સેટ પરથી ઘણી વખત સલમાન ખાનના ફોટો બહાર આવતા હોય છે. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં સલમાન ખાન પોતાની નાની ચાહક સાથે સમય વીતાવી રહ્યા છે. વીડિયોમાં સલમાન બાળકીના ગાલ પર કીસ કરતા અને તેને પ્રેમથી […]
તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના વડા ડોનાલ્ડ ટ્રમ્પ એક મહાન અભિનેતા પણ છે. જો તમને વિદેશી ફિલ્મોમાં રસ છે, તો તમે ટ્રમ્પને કેટલીક ફિલ્મોમાં ભૂમિકા કરતા જોયા હશે. જાણીએ કે ટ્રમ્પે કઈ ફિલ્મોમાં પોતાનો શ્રેષ્ઠ અભિનય બતાવ્યો છે. અમેરિકન સિટકોમ ટેલિવિઝન શ્રેણી સ્પિન સિટી એબીસી પર 17 સપ્ટેમ્બર 1996 થી 30 […]
વૉશિંગ્ટન,તા.22: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે બોલીવૂડની ગે મૂવી માટે આશ્ચર્યજનક થમ્સ અપ આપીને તેમની આગામી ભારત યાત્રા પહેલા મૂડમાં આવી ગયા હતા. ‘ગ્રેટ!’ યુ.એસ. રાષ્ટ્રપતિએ ગે રાઇટ્સ એક્ટિવિસ્ટ પીટર ટેશેલની એક ટ્વિટને રિટ્વિટ કરીને પોતાનો અભિપ્રાય આપીને સમર્થન દર્શાવ્યું હતું. ટ્રમ્પ ગે અધિકારના નિયમિત હિમાયતી રહ્યા નથી, જ્યારે તેમના કેટલાક વધુ જમણેરી સમર્થકો
ફેબ્રુઆરીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે છે. આવી સ્થિતિમાં આ ખાસ પ્રસંગને વધુ વિશેષ બનાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્માનું ટ્વિટ ચર્ચામાં આવ્યું છે. રામ ગોપાલ વર્માએ પણ પોતાના ટ્વીટમાં સન્ની લિયોનનો ઉલ્લેખ કર્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ માટે ભારત આવી રહ્યા […]
મશહુર સિંગર નેહા કક્કડ અને ઇન્ડિયન આઇડોલના હોસ્ટ આદિત્ય નારાયણ વચ્ચે ચાલી રહેલા લગ્નોના સમાચાર પર હવે પૂર્ણ વિરામ મૂકાઇ ગયો છે. એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં નેહાએ આદિત્ય સાથે લગ્નની બાબતે સ્પષ્ટતા કરી છે. નેહાએ એક વેબ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, આદિત્ય નારાયણ ખૂબ જ સારી વ્યક્તિ છે. આદિત્યનું હ્રદય સોનાનું છે અને […]
દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસન ની ફિલ્મ ‘ઈન્ડિયન 2’ ના સેટ પર મોટી દુર્ઘટના બની છે. ચેન્નઈના ઈવીપી સ્ટુડિયોના સેટ પર ક્રેન ક્રેશ થઈ ગઈ જેની ઝપટમાં આવવાથી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ થવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ […]