Home Archive by category DAKSHIN GUJARAT

DAKSHIN GUJARAT

હાલ દિલ્હીમાં હિંસાનો માહોલ સર્જાયો છે. જેની સીધી અસર નવસારી જિલ્લાના ખેડૂતોને પડી હોવાનું જાણવા મળ્યું છે. હિંસાને પગલે ચીકુની ટ્રકના પૈંડાઓ થંભી જતા ખેડૂત અને વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડી અને ચીકુ ઉત્પાદન થાય છે. જેમાં નવસારી જિલ્લાના અમલસાડ ગામના ચીકુ દેશના અલગ-અલગ રાજ્યોમાં જતા હોવાથી તેની માંગો પણ […]
ખાંડ મંડળીઓના સભાસદોની ઉમેદવારી અને મતદાનની પાત્રતાને લઇ રાજયના ખાંડ નિયામક દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેનો વિરોધ સમગ્ર દક્ષિણ ગુજરાતની ખાંડ મંડળીઓના સભાસદો કરી રહ્યા છે. સભાસદોની બનેલી સુગર ફ્રેક્ટરી સભાસદ હિત રક્ષક સમિતિએ તા.01/03/2020 ને રવિવારના રોજ બપોરે 3:00 કલાકે રેલ્વે સ્ટેશન પાસે આવેલ જીન કંપાઉન્ડ સાયણ,તા.ઓલપાડ ખાતે દક્ષિણ ગુજરાતની સુગર […]
ખડસુપા બોડીંગ પાસે ટેન્કર પાછળ અન્ય વાહન અથડાતા ૭૩ હજારથી વધુનું ૬૩૫ કિલો તેલ ઢોળાઇ ગયું હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના બાડમેર જિલ્લાના સીણધરી તાલુકાના લોલાવા ગામ હનુમાન મંદિરની બાજુમાં ડુંગરારામ મુળારામ બેનીલાલ ગત ૨૫મીએ ટેન્કર (નં. આરજે-૧૮-જીબી-૭૨૬૯) માં ગોંડલથી ૨૯,૫૧૫ કિલો તેલ ભરી મદુરાઇ જઇ રહયા હતા. […]
વિજલપોરમાં અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટરે બોગસ ડોક્ટરને ઝડપી પાડી વિજલપોર પોલીસને સોંપી દેતા આગળની તપાસ હાથ ધરી છે. ડોક્ટર રાહુલે વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શંકરની ધરપકડ કરી ૨૪,૦૫૫ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હે.કો. સંતોષભાઇને સોંપી છે. મળતી માહિતી મુજબ, વિજલપોર અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર રાહુલ પટેલને બાતમી મળી હતી કે, વિજલપોરના […]
ગણદેવીના કોથા ગામે પરિણીત સ્ત્રી સાથેના 21 વર્ષીય યુવાન સાથેના પ્રેમ સંબંધના પ્રશ્ને પરિણીતાના પતિએ મારી પત્ની સાથે અફેર ચાલે છે? એમ કહી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને કારણે ગામમાં ચકચાર મચી ગઈ હતી. હુમલો કરનાર યુવકને પોલીસે જેલભેગો કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ગણદેવીના કોથા ગામમાં રહેતા જગદીશભાઈ બાબુભાઇ […]
કુકરમુંડા તાલુકાનાં મેણપુર ગામમાં રહેતા પ્રહલાદભાઈ નાઈકની છ વર્ષની પુત્રી નિલમ મંગળવારે માતા પાસેથી પાંચ રૂપિયા લઈ સાંજે આશરે ૭:૩૦ વાગ્યે દુકાને વેફર લેવા માટે ઘરેથી નીકળી હતી. નિલમ ૮ વાગ્યાં સુધી ઘરે પરત નહીં ફરતાં માતા અરુણાબેન અને તેમના પરીવાર મોડી રાત સુધી નિલમની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. […]
વાપીમાં દારૂની હેરાફેરી કરનાર કારમાં સવાર બે ઈસમો પોલીસને જોઈ ઓવરબ્રિજ ઉપર ઝડપથી કાર હંકારી મૂકી હતી અને ઓવરબ્રિજ ઉપર કાર છોડી બ્રીજની સીડી ઉતરી ભાગી છૂટયા હતાં. પોલીસે કારમાંથી રૂા.1.47 લાખનો દારૂ જથ્થો કબ્જે કરી આગળની વધુ તપાસ વાપી ટાઉન પોલીસ કરી રહી છે. વાપી ટાઉન પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી ટાઉન […]
વલસાડ તાલુકાના બોદલાઈ ગામે એનઆરઆઇ વૃધ્ધ દંપતી અને તેમના નોકરને 10 થી 12 બુકાનીધારીઓએ બંધક બનાવીની 35 તોલા સોનુ અને ડોલર રોકડા મળી કુલ રૂ.9.94 લાખની લૂંટ કરી ભાગી જતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ […]
માંડવી તાલુકાના તાપી નદીના કિનારા પર આવેલા પીપરીયા ગામે ટાઈગર ગૃપ દ્વારા પ્રથમ વાર અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 રાજ્ય જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના 211 જેટલા અશ્વ સવારોએ ભાગ લીધો હતો. અશ્વદોડ સ્પર્ધાનો આરંભ સહકાર મંત્રી ઇશ્વર સિંહ પટેલ તથા સાંસદ પ્રભુભાઈ વસાવા અને સુમુલ ડેરીના ચેરમેન રાજેશભાઈ પાઠકે […]
પલસાણા તાલુકાના ઈટાળવા ગામે ખાતે કિંગ્સ કોર્નર સર્કલ પાસે સુરત જિલ્લાની ખાંડ મંડળીઓના સભાસદોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખાંડ નિયામક દ્વારા મંડળીઓની ચુંટણી અને સભાસદ પદને લઇ બહાર પાડવામાં આવેલા પરિપત્રને અન્યાયી ઘણાવવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ નિયામક દ્વારા 5 વર્ષમાં 2 વર્ષ શેરડી નહીં નાંખનાર ખેડૂતોનું સભાસદ પદ છીનવી લેવાના પરિપત્રના […]