Home Archive by category Business

Business

સરકારે બુધવારે નેશનલ ટેક્નિકલ ટેક્સટાઈલ્સ મિશન સ્થાપવાની મંજૂરી આપી જેના પર કુલ ~ 1480 કરોડનો ખર્ચ આવશે, ટેક્નિકલ ટેક્સટાઈલ્સમાં દેશને વૈશ્વિક નેતા બનાવવાના ઉદ્દેશથી આ મિશનની સ્થાપના કરાશે. આ મિશન પાસે ચાર વર્ષનો સમયગાળો હશે જે વર્ષ 2020-21થી 2023-24 સુધી રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કૅબિનેટ કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. […]
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારતીય સીઈઓ સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ હાજર હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તમે અમેરિકામાં કેટલું રોકાણ કર્યું છે તેની પર હું નજર રાખું છું. મુકેશ અંબાણીએ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું હતું કે મેં યુ.એસ.માં 6 અબજ ડોલરનું રોકાણ કર્યું છે, જેના પર ટ્રમ્પે […]
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમદાવાદ અને આગ્રા હતા જ્યારે મંગળવારે તેઓ દિલ્હીના રાજઘાટ ખાતે ગયા હતા અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ એવા સમયે ભારતમાં છે જ્યારે માઇક્રોસોફ્ટના મૂળ ભારતીય સીઇઓ સત્યા નડેલા પણ ભારતમાં જ છે. સોમવારે મુંબઇમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એશિયાના સૌથી ધનિક ગણાતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન
પલસાણા તાલુકાના ઈટાળવા ગામે ખાતે કિંગ્સ કોર્નર સર્કલ પાસે સુરત જિલ્લાની ખાંડ મંડળીઓના સભાસદોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખાંડ નિયામક દ્વારા મંડળીઓની ચુંટણી અને સભાસદ પદને લઇ બહાર પાડવામાં આવેલા પરિપત્રને અન્યાયી ઘણાવવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ નિયામક દ્વારા 5 વર્ષમાં 2 વર્ષ શેરડી નહીં નાંખનાર ખેડૂતોનું સભાસદ પદ છીનવી લેવાના પરિપત્રના […]
લાંબા સમયથી ચાલી રહેલા એજીઆરના મુદ્દે સુપ્રીમ કોર્ટના સખત વલણથી ટેલિકોમ સેકટર તથા બેન્‍કીગ સેકટર ઉપર માઠી અસર પડી છે. ખાસ કરીને ટેલિકોમ સેકટરની સૌથી ખરાબ અસર જોવા મળી હતી, જેમાં વોડાફોન-આઇડિયાની હાલત સૌથી ખરાબ જોવા મળી છે. એક બાજું વૈશ્વિક મંદીના ઓછાયાના પગલે ભારતીય અર્થવ્‍યવસ્‍થાની હાલત બગડતી જાય છે, તેવા સંજોગોમાં ટેલિકોમ સેકટર ઉપર […]
આવતા મહિને ટેલિવિઝન સેટ 10% વધુ મોંઘા થઇ શકે છે. ઓપન સેલ ટીવી પેનલ્સ મોટા ભાગે ચીનથી પૂરા પાડવામાં આવે છે. જો કે, ત્યાં કોરોનાવાયરસના ફેલાવાને કારણે ટીવી કમ્પોનેન્ટનું ઉત્પાદન બંધ થઈ ગયું છે. જો કે, કેટલીક ફેક્ટરીઓમાં કામ શરૂ થયું છે પરંતુ સંપૂર્ણ ક્ષમતાથી નહીં. તેથી, ભારતમાં પુરવઠો ઓછો થયો છે. ટીવીની કિંમતમાં પેનલનો […]
જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (જીઆઈએલ) તેના એરપોર્ટ કારોબારનો 49 ટકા હિસ્સો એડીપી ગ્રુપને વેચશે. આ સોદો 10,780 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યો છે. આ શેર ખરીદી કરાર માટે, એડીપીએ જીએમઆર એરપોર્ટ્સ લિમિટેડનું રૂ. 22,000 કરોડનું મૂલ્ય રાખ્યું છે. જીએમઆરએ ગુરુવારે રાત્રે આ માહિતી આપી હતી. જીએમઆર દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને હૈદરાબાદ એરપોર્ટનું સંચાલન કરે છે. દિલ્હી આંતરરાષ્ટ્રીય
ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પહેલા એવા અમેરિકન રાષ્ટ્રપતિ છે કે જેઓ તેમના કાર્યકાળ દરમિયાન બે વખત ભારતની મુલાકાત લઇ રહ્યા છે. ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમને ખુલ્લુ મૂકશે. તેમના આ કાર્યક્રમ માટે દેશભરમાંથી જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલી હસ્તિઓને આમંત્રિત કરવામાં આવી છે ત્યારે સુરતમાંથી પણ ટ્રમ્પના કાર્યક્રમ માટે ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવશે. […]
વધતા કોરોનાવાયરસ ચેપની અસર હવે ચીનની સાથે ભારત પર પણ જોવા મળી રહી છે. એક અહેવાલ મુજબ, ચીન તરફથી સપ્લાય અવરોધ થતાં ભારતમાં પેરાસીટામોલ દવાઓની કિંમતમાં 40% નો વધારો થયો છે. ઝાયડસ કેડિલાના અધ્યક્ષ પંકજ આર પટેલ કહે છે કે બેક્ટેરિયલ ચેપના ઉપચાર માટે ઉપયોગમાં લેવાતા એન્ટિબાયોટિક એઝિથ્રોમાઈસિનની કિંમત 70% વધી છે. પટેલે જણાવ્યું હતું […]
થોડા દિવસ અગાઉ બેવર્લી હિલ્સ ખાતે દુનિયાનો સૌથી મોંઘો સોદો કરીને તે બંગલો ગર્લ ફ્રેન્ડને ગીફ્ટ આપનારા જેફ બેજોસ ચર્ચમાં આવ્યા હતા. તેઓ સમયાંતરે જુદા જુદા કારણોસર ચર્ચમાં આવતા રહે છે. હવે ફરી એક વખત તેઓ ચર્ચામાં છે અને તેનું કારણ છે તેમનું ડોનેશન. તેમણે ક્લાઇમેટ ચેન્જ માટે સામે લડવા માટે રૂપિયા 71હજાર કરોડ દાન […]