4 દિવસમાં આલિયાની ‘રાઝી’ એ અમિતાભ ની ‘102 નોટ આઉટ’ ને પાછળ કરી

  • 63
    Shares

છેલ્લા શુક્રવારે રીલિઝ થયેલી ‘રાઝી’ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. 11મે એ રીલિઝ થયેલ આ મુવીને માત્ર 4 દિવસમાં અમિતાભ બચ્ચન-ઋષિ કપૂરની મૂવી ‘102 નોટ આઉટ’ ને પાછળ કરી નાખી છે.

‘રાઝી’ નું બોક્સ ઓફિસ કલેક્શન શુક્રવારે 7.53 કરોડ રૂપિયા, શનિવારે 11.30 કરોડ રૂપિયા, રવિવારે 14.11 કરોડ રૂપિયા, સોમવારે 6.30 કરોડ રૂપિયા, કમાણી 39 કરોડને ક્રોસ કરી નાખી છે. ત્યાં જ 102 નોટ આઉટ 38 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ‘રાઝી’ ના નામે નવો રેકોર્ડ પણ કાયમ થઈ ગયો છે. આ મૂવી વર્ષની ટોપ વીકેંડ ઓપનર બની ગઈ છે.

  • Related Posts