હેલો હોલ ઓફ ફેમ ઍવોર્ડસ સમારોહમાં ફિલ્મ સ્ટારોનું ભભકાદાર પ્રદર્શન.

મુંબઇ : રવિવારની રાત્રે મુંબઇમાં હેલો હોલ ઓફ ફેમ ઍવોર્ડસમાં ફિલ્મ સ્ટોરોનો મેળાવડો જોવા મળ્યો હતો. આ ઍવોર્ડ નાઇટના‘બ્લ્યૂ કાર્પેટ પર બોલિવૂડની સુંદરીઓઍ પોતાનાં શૃંગાર, શોભા, વૈભવનું પ્રદર્શન કર્યું હતું. તો, આ ઍવોર્ડ શોના મંચના પાછળના ભાગે બોલિવૂડ ઍકટરો પણ ધમાલ મચાવતા નજરે પડયાં હતાં.

આ ઍવોર્ડ નાઇટમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ ઘણાં ચર્ચામાં રહ્યા હતાં. આ ઍવોર્ડ નાઇટમા રેખા, કરણ જૌહર, શાહરૂખ ખાન, ગૌરી ખાન, કૃતિ સેનન, રાજકુમાર રાવ, નુશરત ભરૂચા જેવા ફિલ્મ સ્ટારો નજરે પડયા હતા.

  • Related Posts