સોનમના લગ્નની તારીખ સામે આવી

સોનમ કપૂર અને આનંદ આહુજા આગામી મહિને લગ્નગ્રંથિથી જોડાઇ રહ્યા છે. તેમના લગ્નની તારીખ હજુ સુધી નક્કી નહીં થઈ હતી, પરંતુ સૂત્રોએ એક જાણ કરી છે કે બંનેના લગ્ન ૬ મે અને ૭મી મે ના રોજ થશે.

મુંબઇમાં લગ્ન કર્યા બાદ, તેઓ દિલ્હીમાં રીસેપ્શન આપશે કારણ કે આનંદ દિલ્હીથી છે. આ પહેલાં, બે પરિવારો જયપુર અથવા ઉદયપુરમાં લગ્ન કરવા માંગતા હતા. અહેવાલો એવા પણ આવ્યા હતા કે બંનેના સ્વિટ્ઝરલેન્ડમાં લગ્ન થશે, પરંતુ તે બંને હવે મુંબઈમાં લગ્ન કરશે.

  • Related Posts