સુરત : કોઝવેમાં નાહવા પડેલા ચાર બાળકો ડૂબ્યા, બેનાં મોત

  • 90
    Shares

સુરત : રાંદેર વિસ્તારમાં આવેલા કોઝવે પર તાપી નદીમાં નહીં રહેલા મુસ્લિમ સમાજના ચાર બાળકો રવિવારે ડૂબ્યા હતા જેમાંથી બે બાળકોના મોત નિપજ્યાં છે જ્યારે બચાવી લેવાયેલા બે બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

મૃત્યુ પામેલા પૈકી એકનું નામ ઝાએદ અને બીજાનું નામ અખલાક બતાવવામાં આવી રહ્યું છે

 

 

  • Related Posts