સુકમામાં નક્સલવાદી હુમલામાં સીઆરપીએફના 9 જવાનો શહીદ

નક્સલવાદીઓથી પ્રભાવિત રાજ્ય છત્તીસગઢના સુકમામાં નકસલવાદીઓએ વધુ એક મોટો હિમલો કર્યો છે. મંગલવારે થયેલા આ નકસલવાદી હુમલામાં સીઆરપીએફના 9 જવાનો શહીદ થયા છે અને 25 થી વધુ જવાનો ઘાયલ થયા છે.

આ હુમલો સુકમા જિલ્લાના કિસ્ટારામ વિસ્તારમાં થયો હતો. નક્સલવાદીઓએ લેંડમાઈન બ્લાસ્ટ કરી જવાનોને નિશાના પર લીધા હતા. માલતિ માહિતી મુજબ સીઆરપીએફના જવાનો એન્ટિલેંડમાઈન વેહિકલ લઈને વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા

  • Related Posts