સારા ખાનનો સ્નાન કરતી વેળાનો વીડિયો વાઇરલ

  • 113
    Shares

 

ટી.વી. અભિનેત્રી સારા ખાન બે દિવસોથી ઘણી ચર્ચામાં છે. ચર્ચામાં આવવા પાછળનું કારણ છે એક વીડિયો. સારા ખાનનો સ્નાન કરતી વેળાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ ગયો હતો.

વીડિયોમાં સારા ખાન નગ્ન નજરે પડી રહી છે. એટલું જ નહીં વીડિયોને સારા ખાનની બહેન આર્યા ખાને પોતે જ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકયો હતો. જો કે વીડિયોને થોડી જ સેકન્ડોમાં ડિલિટ પણ કરી દેવામાં આવ્યો હતો. પાણીમાં સારા ખાન મસ્તી કરી રહી હતી જેનો તેની બહેને વીડિયો બનાવી લીધો હતો. હવે સારા ખાને પોતે જ સામે આવીને વીડિયો બાબતે સફાઇ આપી છે.

ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઇમ્સ સાથે વાતચીતમાં સારાએ જણાવ્યું હતું કે તેની બહેન એ સમયે નશામાં હતી અને તેણે વીડિયો બનાવી લીધો અને બાદમાં ડિલિટ પણ કરી દીધો હતો.

  • Related Posts