સારા ખાને સેલ્ફી લેવાની ના પાડતાં ફેને ટ્વિટર પર ભડાશ કાઢી

ડેબ્યુ ફિલ્મ કેદારનાથ રીલિઝ થતા પહેલા જ સેફ અલી ખાનની દીકરી સરા ખાન ઘણી ચર્ચામાં છે. પણ આ વખતે સમાચાર છે કે તેઓ તેમના એક ફેનને સેલ્ફી લેવાની ના પાડી અને એને નજર અંદાજ કરી દીધું.

ટ્વિટર પર અનવેરિફાઇડ એકાઉન્ટ પર થી એક ટ્વિટ પોસ્ટ કરાઇ છે. રુબી જૈન નામની યુઝરે સારે અલી ખાન પર ગુસ્સા કર્યો છે. તેમણે લખ્યું છે કે સારા ખાનને તે બજારમાં મળી અને તેમણે સેલ્ફી લેવા મટે વિનંતી કરી હતી પરંતુ કદાચ તેમને લાગે છે કે તે ખૂબ ફેમસ છે અને આથી તેમને બેકારનું અટેન્શન મળવા લાગ્યું છે અને તેણે ના કહી દીધી.

પોસ્ટ પર ભલે વધારે લોકોનું ધ્યાન નથી ગયું પરંતુ આ ટ્વીટરને રિટ્વીટર કરવામાં આવી છે, જેથી સારા અલી ખાનને ટ્રેન્ડ કરવામાં આવી છે. આ ટ્વિટ્ના સપોર્ટમાં ઘણા લોકો આવ્યા હતા. એક યુઝરએ કોમેન્ટ કર્યું છે કે એક ફિલ્મ પણ રીલિઝ થઇ નથી પરંતુ નખરા ઓછા નથી.

કહી દઈએ કે સારા અલી ખાન આ સમયે તેમના ડેબ્યુ પ્રોજેક્ટ્સ કેદારનાથ અને સિમ્બો પર કામ કરી રહી છે. કેદારનાથમાં તેમની ઑપોઝિટ સુશાંત સિંહ રાજપૂત છે

  • Related Posts