E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

સલમાન ખાનની પ્રોપર્ટી વિવાદમાં

બોલીવુડના સુપર સ્ટાર સલમાનખાનની મુંબઇના ખાર સ્થિત આવેલી પ્રોપર્ટી વિવાદમાં સપડાઇ છે. આ પ્રોપર્ટી તેમણે ઍક રિટેઇલ ફૂડ કંપનીને ભાડા પર આપી છે. હવે તેમણે ત્યાં ઍક વૃક્ષ કાપવાની મંજૂરી માગી છે. પર્યાવરણવાદીઑઍ તેની સામે વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ અંગે બીઍમસીને ઍક આવેદનપત્ર પણ આપ્યું છે. આવેદન પત્રમાં જણાવાયું છે કે, વૃક્ષના કારણે કોઇ જ અડચણ નથી ઍટલે તેને કાપવાની પરવાનગી આપવામાં નહીં આવે. ફૂડ કંપનીઍ બીઍમસીને કહ્યું છે કે, આ વૃક્ષ પહેલેથી જ અહીં છે અને અડચણરૂપ નથી પરંતુ ફાયર ઇમરજન્સી વખતે તે મુશ્કેલી ઉભી કરે છે.

Post Views: 15

Latest

આજે બીજી ટી-20: ટીમ ઇન્ડિયા શ્રેણી વિજયના ઇરાદા સાથે મેદાને ઉતરશે
હૈદરાબાદના હેવાનોના એન્કાઉન્ટરની તપાસ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે શરૂ કરી
શ્રીનગર એરપોર્ટ પર લેન્ડ થનારી 9 ફ્લાઇટ રદ કરવામાં આવી
ઉન્નાવની પીડિતાનાં અંતિમ સંસ્કાર બાબતે તેના ભાઈએ કહ્યું..
હૈદરાબાદ એન્કાઉન્ટર વિરૂદ્ધ સુપ્રીમમાં કેસ દાખલ, સોમવારે સુનાવણી
ન્યાયિક વ્યવસ્થામાં અમુક ખામીઓને તાકીદે સુધારવાની જરૂર- જસ્ટિસ બોબડે
અમિતાભનો આ ડાયલોગ કોહલીને ખૂબ પસંદ આવ્યો
નેપાળની મહિલા ટીમે માલદીવને માત્ર 8 રનમાં ઓલઆઉટ કરીને રેકોર્ડ બનાવ્યો
NEFT મારફતે 24 કલાક ફંડ ટ્રાન્સફર કરવાની સુવિધા આ દિવસથી શરૂ
વર્લ્ડ બેન્ક ચીનને લોન આપવાની બંધ કરે- ટ્રમ્પ