સલમાન અને શાહરૂખે ઉજવ્યો સુનિલ ગ્રોવરનો જન્મદિવસ

  • 13
    Shares

સલમાન ખાનનો રિયાલીટી શો દસ કા દમ ફિનાલેની નજીક આવી ગયો છે. આ શો ઍક સ્પેશલ ઍપિસોડ સાથે સમા થશે જેમાં શાહરૂખ ખાન પણ દેખાશે. જે દિવસે તેનું શૂટીંગ થયું હતુંં તે દિવસે પ્રખ્યાત કોમેડિયન સુનીલ ગ્રોવરનો જન્મદિવસ હતો. સુનિલે સેટ પર કેક કાપીને શાહરૂખ અને સલમાન સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

 

આ વર્ષે શાહરૂખ ખાનની ફિલ્મ જીરોના ટીઝરમાં બંને અભિનેતા સાથે દેખાયા હતાં. આનંદ ઍલ રાયની ફિલ્મ જીરોથી શાહરૂખને ઘણી આશા છે.

  • Related Posts