સની લિયોની વિરૂદ્ઘ ચેન્નઈમાં ઍફઆઈઆર દાખલ

ચેન્નઈ : અભિનેત્રી અને મોડેલ સની લિયોની વિરૂદ્ઘ ચેન્નઈમાં ઍક ઍફઆઈઆર દાખલ કરાઈ છે. ભૂતપૂર્વ પોર્ન સ્ટાર સની વિરૂદ્ઘ પોર્નોગ્રાફીને પ્રમોટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મીડિયા અહેવાલોની માનીઍ તો સની વિરૂદ્ઘ ઍક સામાજિક ચળવળકાર જૂથે ફરીયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે સની પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપી રહી છે આ દેશની સંસ્કૃતિનો નાશ કરી દેશે. સની વિરૂદ્ઘ આ પહેલાં પણ આવા જ કેટલાક કેસ દાખલ કરાયા છે. ટીવી શો બિગ બોસ બાદ સનીઍ બોલિવુડમાં પગ મૂકયો હતો.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts