સંબીત પાત્રા ડિબેટ્સમાં કેમ બધાને મૌલાના બોલે છે : જાણો સંબીતની જુબાની

  • 41
    Shares

જેવા સાથે તેવા થવુનો શ્રેષ્ઠ દાખલો ભાજપના ટીવી પર સ્ટાર ચહેરા અને પક્ષના પ્રવક્તાને તે દિવસે વિરોધી પક્ષના ઍક નેતાઍ નિરૂત્તર કર્યા હતા, લિવઝન પર ઍક વિવાદની શરૂઆત પહેલાં વિવિધ પક્ષોના નેતાઓ વચ્ચે અનૌપચારીક વાતચીત દરમિયાન આ બનાવ બન્યો હતો. આ ભાજપ નેતાની ટેવ છે કે તે વિરોઘી પક્ષના નેતાઓના નામની પહેલાં મૌલાના ઉપસર્ગ લગાવે છે જ્યારે વિરોધી પક્ષના નેતાઍ તેમને આનુ કારણ  પૂછયુ તેમણે કહ્યું હતુ કે તેમના મતવિસ્તારના લોકોને  તેમનાથી આ શબ્દ સાંભળવાનુ ગમે છે. થોડા દિવસ બાદ તે જ વિરોધી પક્ષના નેતાઍ તે જ ભાજપ પ્રવક્તાને ઘટીયા કહીને બોલાવ્યાં હતા. જ્યારે ભાજપ નેતાઍ ફરીયાદ કરી તો તે નેતાઍ તેમની જ વાતનુ પુનરાવર્તન કરતાં કહ્યું હતુ કે તેમના મતવિસ્તારના લોકોને તેમની પાસે આ શબ્દ સાંભળવાનુ ગમે છે. આ તો જેવા સાથે તેવુ થવુવાળી વાત થઈ.

  • Related Posts