સંજુ ફિલ્મ મુકાય કાનૂની મુશ્કેલીઓમાં

  • 60
    Shares

રણવીરની “સંજુ” ફિલ્મમાં બાથરૂમના દ્રસ્ય પર ઊઠયો વિવાદ ,સેંસરને લખ્યો પત્ર

આ વિવાદ સંજુની ફિલ્મના બાથરૂમના દ્રસ્યને લઈને થયો છે.સંજુ ફિલ્મના ટ્રેલરમાં બતાવ્વામાં આવ્યું છે કે જેમાં એકટર રણવીર કપૂર કે જે સંજયના રોલમાં છે ,તે જયારે જેલમાં બેઠા હોય છે ત્યારે અચાનક બાથરૂમમાંથી લીકેજ થવા માંડે છે અને તેઓ જોર જોર થી જેલના કર્મચારીઓને બોલાવતા માલૂમ પડે છે.

પૃથ્વી મસ્કેના અનુસાર આ પ્રકારના દ્ધસ્યોથી ભારતીય જેલની છબીને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ મામલે મસ્કેએ સેંસર બોર્ડને પત્ર પણ લખ્યો છે.

  • Related Posts