શ્રેણીમાં વિજય મેળવતા ભારતને આઇસીસી રેંકિંગમાં પણ ફાયદો

દક્ષિણ આફ્રિકાને તેની જ ધરતી પર શ્રેણીમાં હરાવ્યા બાદ ભારતીય ટીમ માટે વધુ એક ખુશીના સમાચાર આઇસીસી રેંકિંગમાં આવ્યા છે. રેંકિંગમાં પણ ભારત દક્ષિણ આફ્રિકાને પછાડી નંબર વન વનડે ટીમ બની છે. તાજી રેંકિંગ પ્રમાણે ભારતના હાલ 122 પોઈન્ટ છે જ્યારે દક્ષિણ આફ્રિકાના 118 અંક થયા છે. 116 પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા સ્થાન પર યથાવત છે

1) ભારત –   122 રેટિંગ
2) દક્ષિણ આફ્રિકા – 118 રેટિંગ
3) ઈંગ્લેન્ડ – 116 રેટિંગ
4) ન્યુઝીલેન્ડ – 115 રેટિંગ
5) ઓસ્ટ્રેલીયા – 112 રેટિંગ
6) પાકિસ્તાન – 96 રેટિંગ
7) બાંગ્લાદેશ – 84 રેટિંગ
8) શ્રીલંકા – 84 રેટિંગ
9) વેસ્ટઈન્ડિઝ – 76 રેટિંગ
10) અફઘાનિસ્તાન – 53 રેટિંગ
11) ઝિમ્બાબ્વે – 52 રેટિંગ
12) આયર્લેંડ – 44 રેટિંગ

  • Related Posts