શાહરૂખે પત્ની ગૌરી સાથે 36મો વેલેન્ટાઇન ડે ઉજવ્યો

અભિનેતા શાહરૂખ ખાને વેલેન્ટાઇન ડે પર એક રોમેન્ટિક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. શાહરૂખે પત્ની ગૌરી સાથે પોતાનો 36મો વેલેન્ટાઇન ડે ઉજવ્યો હતો. શાહરૂખે શેર કરેલા ફોટોમાં તે પત્ની ગૌરીનો હાથ પોતાના હાથમાં ઝાલતો હોય તેવું દેખાય છે. ફોટો શેર કરતા સાથે કેપ્શનમાં લખ્યું કે, 36 વર્ષ… હવે તો વેલેન્ટાઇન ડે પણ અમને પૂછીને આવી છે. પ્રતિબંધોની પાછળ છલકાતો પ્રેમ તમને સહુને મુબારક.
ફોટોમાં શાહરૂખ ખાન અને ગૌરી પોતાની બાલકનીમાંથી બહાર જોતા હોય તે સમયે ક્લિક લેવામાં આવ્યું હોય તેવું જોઇ શકાય છે

Related Posts