શાહરૂખને ગૌરી ખાન સાથેનો ફોટો શેર કરવાં આખરે ‘મંજુરી’ મળી !

બોલિવુડ કિંગ શાહરૂખ ખાન હાલ પોતાની પત્ની ગૌરી ખાન અને બાળકો સાથે યુરોપનાં રજાઅો માણી રહ્યાં છે. શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર ઍક ફોટો શેર કરતાં લખ્યું કે ગૌરી ખાને તેની સાથેની ફોટો સોશિયલસ મીડિયા પર શેર કરવાં માટે મંજૂરી આપી દિધી છે. શાહરૂખ અને ગોૈરી પોતાના બાળકો સાથેના ફોટાઅો હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ગૌરી ખાને અબ્રામ અને આર્યનની ઍક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જે હવે વાઇરલ થઇ રહી છે. શાહરૂખ ખાને પોતાની દિકરી સુહાના સાથેની સેલ્ફી શેર કરી હતી.

  • Related Posts