વીજળી પડવાથી બંગાળના આશાસ્પદ ક્રિકેટરનું મોત

  • 17
    Shares

પશ્ચિમ બંગાળના હુગલી જીલ્લામાં વીજળી ત્રાટકવાથી પ્રેક્ટિસ કરી રહેલા એક ક્રિકેટરનું રવિવારે મૃત્યુ થયું હતું. ઓલરાઉન્ડર દેબબ્રત પોલ રવિવારે મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ત્રાટકેલી વીજળીના કારણે તેનું મોત થવાની વાત ક્લબના મેનેજજે કહી હતી.

ક્લબના મેનેજરે કહ્યું કે “ ક્લબના ખેલાડીઓ જ્યારે પ્રેક્ટિસ કરી રાજ્ય હતા ત્યારે વિજળી ચમકી રહી હતી પરંતુ વરસાદ ન હોવાથી ખેલાડીઓએ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. અચાનક વીજળી પડવાથી ક્રિકેટર દેબબ્રત મુખર્જીનું મૃત્યુ થયું હતું.

  • Related Posts