વિશ્વના સૌથી સુરક્ષિત દેશોની વાર્ષિક સૂચિમાં ભારતની સ્થિતીમાં આવ્યો મોટો સુધારો  

  • 157
    Shares

સિંગાપોર સતત બીજા વર્ષે સૌથી સુરક્ષિત દેશ છે જ્યારે વેનેઝુએ લા સૌથી ખતરનાક દેશ છે.અહેવાલમાં વેનેઝુએ લાને અફઘાનિસ્તાન અને દક્ષિણ સુદાનથી પણ પાછળ રાખવામાં આવ્યું છે.

સુરક્ષિત દેશોની વાર્ષિક સૂચિમાં ભારત ૨૯માં ક્રમે છે. ગત વર્ષે ભારત ૬૩માં સ્થાન પર હતું. એ ટલે કે સુરક્ષાની બાબતને ધ્યાનમાં રાખી ભારતે ૩૪ ક્રમની છલાંગ લગાવી છે. ગેલપ ઇન્ટર નેશનલના તાજા સર્વે રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

સૂચિમાં નોર્વે બીજા અને આઇસલેન્ડ ત્રીજા સ્થાને છે. આ સર્વેમાં ચીન ભારત કરતાં વધુ સુરક્ષિત છે. ચીન ૧૩માં ક્રમે છે. મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાન ભારતથી ઓછા સુરક્ષિત છે

  • Related Posts