E-Paper E-Paper
  • Home
  • Entertainment
  • Bussiness

વિરાટ કોહલીઍ આરામ કરવાનો વિચાર પડતો મુક્યો, વિન્ડીઝ પ્રવાસે જવાની સંભાવના

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ વર્લ્ડકપ પછી આરામ કરવાનો કરેલો વિચાર પડતો મુકીને હવે વેસ્ટઇન્ડિઝના પ્રવાસે જવાની તૈયારી બતાવી છે. વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ટીમના પરાજય પછી કોહલીની કેપ્ટનશિપ સામે સવાલો થવા માંડ્યા હતા અને તેના સ્થાને રોહિત શર્માને વનડે ટીમનું સુકાન સોંપવાની તૈયારી થવા માંડી હતી, ત્યારે કોહલીઍ હવે વિન્ડીઝ પ્રવાસે જવાની તૈયારી બતાવી હોવાના અહેવાલ છે. ભારતીય ટીમ વેસ્ટઇન્ડિઝ સામે ૩ અોગસ્ટથી ૩ સપ્ટેમ્બર વચ્ચે ૩ ટી-૨૦, ૩ વનડે અને ૨ ટેસ્ટની સિરીઝ રમવાની છે. ઍક અખબારના અહેવાલ અનુસાર વિરાટ કોહલી હવે આ પ્રવાસે જઇ શકે છે. ઍવું માનવામાં આવે છે કે કેપ્ટનશિપ છીનવાઇ જવાની સંભાવનાને ધ્યાને લઇ કોહલીઍ આ નિર્ણય લીધો છે અને તે પોતાની નેતૃત્વશક્તિ સાબિત કરવાનો ઇરાદો ધરાવતો હોવાનું માનવામાં આવે છે.

Post Views: 16

Latest

આજે બીજી ટી-20: ટીમ ઇન્ડિયા શ્રેણી વિજયના ઇરાદા સાથે મેદાને ઉતરશે
હૈદરાબાદના હેવાનોના એન્કાઉન્ટરની તપાસ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે શરૂ કરી
શ્રીનગર એરપોર્ટ પર લેન્ડ થનારી 9 ફ્લાઇટ રદ કરવામાં આવી
ઉન્નાવની પીડિતાનાં અંતિમ સંસ્કાર બાબતે તેના ભાઈએ કહ્યું..
હૈદરાબાદ એન્કાઉન્ટર વિરૂદ્ધ સુપ્રીમમાં કેસ દાખલ, સોમવારે સુનાવણી
ન્યાયિક વ્યવસ્થામાં અમુક ખામીઓને તાકીદે સુધારવાની જરૂર- જસ્ટિસ બોબડે
અમિતાભનો આ ડાયલોગ કોહલીને ખૂબ પસંદ આવ્યો
નેપાળની મહિલા ટીમે માલદીવને માત્ર 8 રનમાં ઓલઆઉટ કરીને રેકોર્ડ બનાવ્યો
NEFT મારફતે 24 કલાક ફંડ ટ્રાન્સફર કરવાની સુવિધા આ દિવસથી શરૂ
વર્લ્ડ બેન્ક ચીનને લોન આપવાની બંધ કરે- ટ્રમ્પ