વારાણસીમાં ફ્લાઈઓવર બ્રિજ દુર્ઘટના મંદિર તોડવાનું પરિણામ : રાજ બબ્બર

  • 46
    Shares

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પક્ષનાં અધ્યક્ષ અને સાંસદ રાજ બબ્બરે જણાવ્યું હતું કે વારાણસીમાં પુલ દુર્ઘટના મંદિર તોડવાનું પરિણામ છે. આ વાત તેમજ બબ્બરે કેટલાક સ્થાનિક લોકોને ટાંકીને જણાવી છે. ૧૬મી મે’ના રોજ બુધવારે રાજ બબ્બર વારાણસી આવેલા હતાં.

વારાણસીમાં રાજ બબ્બરે ઘાયલ લોકો અને તેમનાં પરિવારજનો સાથે મુલાકાત યોજી હતી અને તેમનાં ખબર અંતર પૂછયા હતાં. કોંગ્રેસ સાંસદે તે સાથે જ જણાવ્યું હતું કે હું ફ્લાઇ ઓવર બ્રિજનો સ્લેબ તૂટી પડવાની દુર્ઘટનાઍ મને બેહદ નિરાશ કર્યો છે

  • Related Posts