લોર્ડ્સ ટેસ્ટમાં ટોસ પહેલા બંને ટીમના નામ લીક થયા?

  • 24
    Shares

આજથી અહીં શરૂ થનારી લોર્ડ્સ ટેસ્ટનો પ્રથમ દિવસ ટોસ થયા વગર ધોવાઇ ગયો છે ત્યારે ટ્વિટર પર ટોસ પહેલા જ ભારતીય અને ઇંગ્લીશ ટીમની અંતિમ ઇલેવનના નામ ફરતાં થઇ ગયા હતા. જે ટીમ લીક થયેલી હોવાનું કહેવાય છે, તેમાં સત્તાવાર સ્કોરબોર્ડ પર ટીમના નામ લખાયેલા જાવા મïળે છે. જા આ વાત સાચી હોય તો વિરાટે કેપ્ટન તરીકે પોતાની ટેસ્ટ કેરિયરમાં પ્રથમવાર સતત બે ટેસ્ટમાં ઍક જ ટીમ સાથે ઉતરવાનો નિર્ણય લીધો છે. જે ટીમ લીક થઇ છે તેમાં ઍજબેસ્ટન ટેસ્ટમાં રમેલી ટીમ જ જાવા મળે છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમમાં ઍલી પોપ અને ક્રિસ વોક્સનું નામ જોવા મળે છે.

ભારતીય ટીમ : મુરલી વિજય, શિખર ધવન, કેઍલ રાહુલ, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, આંજિકેય રહાણે, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મહંમદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ લીક થયેલી

ઇંગ્લીશ ટીમ : ઍલિસ્ટર કૂક, કીટન જેનિંગ્સ, જા રૂટ, અોલી પોપ, જાની બેરિસ્ટો, જાસ બટલર, ક્રિસ વોક્સ, સેમ કુરેન, આદિલ રાશિદ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ ઍન્ડરસન.

  • Related Posts