રાજસ્થાન રોયલસના આ દીગજ્જે છોડ્યો ટીમનો સાથ

  • 26
    Shares

આઇપીએલ-2018ના પ્લેઓફમાં પહોંચવા માટે કોશિશ કરી રહેલી રાજસ્થાન રોયલસની ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. રાજસ્થાન રોયલ્સ સાથે શરૂઆત થી જોડાયેલ ઓસ્ટ્રલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી શેન વોર્નએ સાથ છોડી દીધો છે. વોર્નરે 13મે એ અચાનક પોતાના દેશ પાછા જવાનો નિર્ણય કર્યો છે. ત્યાં વર્ષ 2008 થી રાજસ્થાન રોયલ્સની ટીમ થી જોડાયેલા હતા. તેમણે આ બાબત ને સોશિયલ મીડિયા ઇનસ્ટા પર જણાવ્યુ છે.

શેન વોર્નએ લખ્યું છે, ‘દુર્ભાગ્ય થી રાજસ્થાન રોયલ્સ સાથે મારો આ છેલ્લો દિવસ છે, કારક કે હું ઓસ્ટ્રેલીયા પાછો જઇ રહ્યો છે. આઇપીએલ સાથે જોડાવું ઘણું સારું રહ્યું. જોકે તેમણે અચાનક થી ટી-20 લીગ માંથી પાછા શા માટે જઈ રહ્યા છે તે જણાવ્યુ નથી. શેન વોર્ને જોસ બટલર,સંજુ સૈમસન, બેન સ્ટોક્સ, શોર્ટ અને જોફ્રા ને ભવિષ્યના સારા ખેલાડી માન્યા છે.

  • Related Posts