રણવીર અને દિપીકા હાથમાં હાથ નાખીને વિદેશમાં ફરતાં દેખાયા

  • 38
    Shares

બોલિવુડ હાલમાં જો કોઇના લગ્નની આતુરતાથી રાહ જોતું હયો તો ઍ જાડી છે દિપીકા-રણવીર સિંહની. આ બંને વચ્ચે અોન સ્ક્રિન અને અોફ સ્ક્રિન ગજબની કેમિસ્ટ્રી જોવાં મળે છે. મુંબઇથી દુર આ જોડી દુનિયાનાં કોઇક છેડે હાલમાં રજાઅો ગાળી રહી છે. બુધવારે સાંજે દિપીકા અને રણવીરે પોતાનો ઍક ફોટો શેર કર્યો હતો જેમાં દિપીકા અને રણવીર બંને સફેદ ટીશર્ટમાં દેખાઇ રહ્યાં છે.

આ ફોટો સિવાય દિપીકા પદુકોણે ઍક વીડિયો પણ શેર કયો હતો. વીડિયોમાં દેખાય છે કે દિપીકા અને રણવીર રસ્તા પર ફરી રહ્યાં છે ત્યારે ઍક પ્રશંસક તેમને અોળખી લે છે અને ફોટો માટે કહે છે. આ વીડિયોમાં દિપીકા વ્હાઇટ ટોપ અને જોગર્સમાં તો રણવીર પોલો ટી-શર્ટ અને શોર્ટસમાં દેખાય છે.

  • Related Posts