રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ કાલા રિલીઝ થઇ ચુકી છે.

  • 5
    Shares

પહેલા બે દિવસમાં ફિલ્મે સારી કમાણી પણ કરી લીધી છે . આ વચ્ચે સમાચાર આવ્યા છે કે ફિલ્મ કાલા ને ઇન્ટરનેટ પર લીક કરવાની કોશિષ કરવામાં આવી છે જેને કારણે રજનીકાંતના પ્રશંસકો ગુસ્સે ભરાયા છે. પાઇરેસી વેબસાઇટ રજનીકાંતની ફિલ્મ કાલાને ઓનલાઇન લીક કરી દિધી છે.

આ વેબસાઇટ તમિલ ફિલ્મોને લીક કરવામાં કુખ્યાત છે. ભારત સહિત દુનિયાભરના રજનીકાંતના પ્રશંસકોઍ ટ્વીટર પર આ મામલે રોષ ઠાલવ્યો હતો. આ ફિલ્મને ઓનલાઇન લીક કરનાર શખ્સની સિંગાપોરથી ધરપકડ કરવામાં આવી છે .

  • Related Posts