યુવરાજસિંહની ભાભી આકાંશા શર્માની સિગારેટ ફૂંકતી તસવીરો વાઇરલ

નેશનલ ડેસ્ક : ક્રિકેટર યુવરાજસિંહ ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. હાલમાં તો યુવરાજસિંહ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા નજરે પડનાર છે. જોકે, યુવરાજસિંહ કરતાં વધારે પ્રમાણમાં તેમની ભાભી સમાચારમાં છવાયેલી છે. અમે વાત કરી રહ્યાં છે. યુવરાજસિંહના મોટાભાઇ જોરાવરની પત્ની અને બોસ-૧૦ ની સ્પર્ધક આકાંક્ષા શર્માની. જે આજકાલ પોતાનાં નવાં બોલ્ડ તસવીરો બાબતે સમાચારોમાં છે.

હકીકતમાં, આકાંક્ષા શર્માઍ હાલમાં જ ઇસ્ટાગ્રામ પર પોતાનાં ફોટોશૂટની કેટલીક તસવીરો મૂકી છે. જેમાં તે સિગારેટ ફૂંકતી નજરે પડી રહી છે. આકાંક્ષાઍ ઍ ફોટોશૂટમાં સફેદ અને પિંક કલરનો પોશાક અને ભારતીય ઘરેણાં પહેર્યા છે.

  • Related Posts