મોદીએ વિરાટ કોહલીની ચેલેન્જનો સ્વીકાર કર્યો. જુઓ વિડીયો

  • 71
    Shares

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરાટ કોહલીએ આપેલી ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરી એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો હતો જેમાં નરેન્દ્ર મોદી સવારની કસરતો કરી રહ્યા છે.

મોદી સરકારના મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડે હમ ફિટ તો ઈન્ડિયા ફિટ નામની મુવમેંટ શરૂ કરી હતી જેમાં મોટી મોટી  સેલિબ્રિટીઓએ એકબીજાને ફિટનેસ ચેલેન્જ આપ્યા હતા.

વિરાટ કોહલીએ આ મુવેમેંટ હેઠળ વિડીયો અપલોડ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી જેનો નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યો હતો

#ગુજરાતમિત્ર #breakingવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કર્યો. ટ્વિટર પર વિડીયો અપલોડ કર્યો

Posted by Gujaratmitra on Tuesday, June 12, 2018

  • Related Posts