માતા શ્રીદેવીનો ઉલ્લેખ થયો અને જાહ્નવી ઈમોશનલ થઈ ગઈ

  • 46
    Shares

ધડક ફિલ્મના લોન્ચ પર જાહ્નવી કપૂર પોતાની માતા શ્રીદેવીનો ઉલ્લેખ થયો તો પોતાની લાગણીઓ સાચવી શકી ન હતી અને એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી. જોકે કારણ જોહરે જાહ્નવીને સંભાળી લીધી હતી.

જાહ્નવીને ઈમોશનલ થતી જોતાં ખુશી પણ પોતાના આંસુ રોકી શકી ન હતી અને માં ના સવાલ પર તેની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

  • Related Posts