મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસની સુનાવણી કરનાર જજે રાજીનામું ધરી દીધું

  • 13
    Shares

હેદ્રાબાદની મક્કા મસ્જિદ બ્લાસ્ટ મામલે ચુકાદો આપ્યા બાદ સ્પેશિયલ એનઆઇએ કોર્ટના જજ રવિન્દર રેડ્ડીએ રાજીનામું ધરી દીધું છે. રવિન્દર રેડ્ડીએ આંધ્રપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે.

રાજીનામાં પાછળ વ્યક્તિગત કારણ હોવાનો રવિન્દર રેડ્ડીએ દાવો કર્યો છે.ઉલ્લેખનીય છે કે 11 વર્ષ સુધી એનઆઇએ કોરટમાં ચાલેલા આ કેસમાં કોર્ટે બધાજ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

  • Related Posts