બેન્કોને લાગતું કોઈ કામ બાકી હોય તો કાલે જ પૂરું કરી લેજો

  • 97
    Shares

જો તમારે બેન્કને લાગતું કોઈ કામ કરવાનું બાકી હોય તો અને આ જ મહિને પૂરું કરવાનું હોય તો કાલે છેવટનો દિવસ છે કારણ કે 30 અને 31 મેના રોજ સરકારી બઁક બંધ રહેવાની સંભાવના છે. આ લીધે લેવડ-દેવડમાં મુશ્કેલી થઈ શકે છે.

સરકારી બેંકોના કર્મચારી અને અધિકારી 30 મે થી 2 દિવસના હડતાળ પર ઉતરવાની પૂરેપુરી શકયતા છે. પગારમાં માત્ર 2 ટકા વધારાના પ્રસ્તાવના વિરોધમાં આ હડતાળ રાખવામા આવી છે.

જો 30 મે સુધીમાં બેન્ક કર્મચારીઓની આ માંગ પર કોઈ આશ્વાસન નથી મળતું તો આ હડતાળ ચોક્કસ છે. જોકે આ હડતાળની અસર પ્રાઈવેટ બેન્કો પર પડશે નહીં. કારણકે હડતાલમાં માત્ર સરકારી બેન્ક કર્મચારીઓ જ જોડાશે

  • Related Posts