બીજેપીને રોકવા કોંગ્રેસનો આખરી દાવ કામ કરી જશે

  • 49
    Shares

 

કર્ણાટકમાં ચૂંટણીનું પરિણામ એક હાઈવોલ્ટેજ ડ્રામામાં પરિવર્તિત થઈ રહ્યો છે. જેડીએસે કોંગ્રેસનો પ્રસ્તાવ સ્વીકારીને બીજેપીને મુશ્કેલીમાં મૂકી દીધું છે

કર્ણાટકમાં સત્તામાં બેદખલ થવાના એંધાણ વચ્ચે કોંગ્રેસે બીજેપીને રોકવા હવે પોતાની આખરી બાજી પણ લગાવી દીધી છે. રાજનીતિક સૂત્રો અનુસાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદને જેડીએસ સાથે વાત કરી કુમારસ્વામીને મુખ્યમંત્રી પદનો પ્રસ્તાવ આપવા માટે જણાવ્યુ છે.

તાજા પરિણામ મુજબ બીજેપી હજી પણ 107 બેઠકો પર અટક્યું છે એ જોતાં કોંગ્રેસે હજી પણ આશા છોડી નથી. કોંગ્રેસ હજી પણ વિચારી રહ્યું છે કે ક્યાંક જેડીએસ સાથે વાત કરીને સરકાર બનાવી શકાય

  • Related Posts