પેરૂમાંથી મળેલું ૬૫૦૦ વર્ષ જુનું મમી એલિયનનું હોવાના રશિયન વૈજ્ઞાનિકનો દાવો

ગત વર્ષ દક્ષિણ અમેરિકી દેશ પેરૂમાં સંશોધન કરનારી ઍક ટીમને ત્રણ આંગણોહોવાળું મમી મળ્યું હતું. હાલમાં જ તેના પરીક્ષણમાં પરિણમ સામે આવ્યો, જેનાથી વૈજ્ઞાનિકો પણ હેરાત છે. જણવવામાં આવે છેં કે લગભગ ૬૦૦ વર્ષો જુનું આ હાડિપિંજર માણવીનું નથી. દાવો છે કે ત્રણ આંગળીઓવાળું આ મમી માનવીનું નહીં પરંતુ ઍલિયનનું છે.
રશિયાની નેશનલ રિચર્સે યુનિવર્સિટીના પ્રોફેસર કોમ્સ્ટોહિત હોરોલ્હોને જણાવ્યું હતું કે શરૂઆતમાં અમને તે ઍક માનવીનું જ હાડપિંજર લાગ્યું પરંતુ કેટલીક ચીજોઍ અમારો ભ્રમ તોડી નાંખ્યો હતો. તેમાં માનવીની જેમ ૨૩ કેમોજોન હતા પરંતુ શરીરમાં કેટલીક ઍવી ચીજો તી જે માનવીમાં હોવું અસંભવ હતું. ઍ મમીના હાથ અને પગમાં ત્રણ આંગળીઓ અને કાનનું ન હોવું ઍ વાતનો પુરાવો છે. તેનો ડીઍનઍ ભલે માનવી જેવો હતો પરંતુ શારીરિક બનાવટ ઍવી હતી જેનાથી લાગે છે કે ઍ કોઇક પ્રકારના બાયો રોબોટ હતો.
વૈજ્ઞાનિકોઍ સંશોધન દરમ્યાન આ હાડપિંજરનું નામ મારિયા રાખ્યું હતું વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ મમીની ઊંચાઇ ૫.૬ ફીટ છે. અને શરીર માનવી જેવું છે ઍક યુઍફ ઍ વિશેષજ્ઞની વાત માની લઇઍ તો ઍ ઍક પ્લાસ્ટર કાસ્ટ મોડલ છે. વૈજ્ઞાનિકોઍ આ અલિયન માનવની ઍક દસ્તાવેજી ફિલ્મ પણ બતાવી છે.

  • Related Posts