પુત્રી પ્રિયા આંખ મારીને પ્રખ્યાત થઇ; પરેશાન પરિવારે તેને હોસ્ટેલ મોકલી આપી

વેલેન્ટાઇન ડે પહેલાં આંખ મારવાવાળો ઍક વિડિયો કિલપના પગલે આખી દુનિયામાં પ્રખ્યાત થયેલ પ્રિયા પ્રકાશ વોરિયરના જીવનમાં કંઇક સારંુ ચાલી રહ્યું નથી. પ્રિયાની આ લોકપ્રિયતાથી તેનાં પરિવારજનો ખુશ નથી. ઍક અંગ્રેજી વેબસાઇટની ખબર મુજબ પ્રિયાને મળેલી આ લોકપ્રિયતા બાદ તેની માતાઍ પ્રિયાને હોસ્ટેલ મોકલી દીધી છે.
વેબસાઇટનો દાવો છે કે જયારે તેનું કારણ પ્રિયાની માતાને પૂછવામાં આવ્યું ત્યારે પ્રિયાઍ જણાવ્યું હતું કે અચાનક મળેલી લોકપ્રિયતાના કારણથી પરેશાન છે. પ્રિયાની માતાનું ઍમ પણ કહેવું છે કે હું ઇન્ટરનેટ પર તેની પાછળની પ્રશંસકોની ધેલછા, પાગલપણાનો વિરોધ કરી શકું નહીં. કારણ કે ઍવું કરવાથી ખોટો સંદેશ જશે.
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts