પીએનબી કૌંભાંડ પર બીજેપી- કોંગ્રેસની લડાઈ

પીએનબી કૌભાંડ મામલે બીજેપી અને કોંગ્રેસ વચ્ચે આરોપ અને પ્રત્યારોપ ચરમસીમા પર પહોંચ્યો છે. શનિવારે આ મામલે બીજેપી નેતા અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમને કોંગ્રેસ નેતા અભિષેક માનું સિંઘવી પર નીરવ પાસેથી ફાયદો લેવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ સિંઘવીએ માનહાનિ નો દાવો કરવાની ચીમકી આપી છે

  • Related Posts