તાજ મહલના ઘટી રહેલા પર્યટકો અંગે અદાલતે કેન્દ્ર સરકારને લગાવી ફટકાર

  • 16
    Shares

 

સુપ્રીમ કોર્ટ વહીવટી તંત્રની આળસ અને ઉદાસીનતાના કારણે તાજમહેલ હોવા છતાં ભારત પર્યટકો અને વિદેશી ચલણ ગુમાવી રહ્યુ છે જ્યારે પેરીસનું એફિલ ટાવર આગરામાં આવેલાં સ્મારક કરતાં ૮ ગણા વધુ પર્યટકોને આકર્ષિત કરે છે, એ મ સર્વોચ્ચ અદાલતે આજે કહ્યુ હતું.

પેરીસમાં એ ફિલ ટાવર છે કદાચ તે તાજ મહેલની સરખામણીમાં કંઈ નથી. ૮ કરોડ લોકોએ ગયા વર્ષે એ ફિલ ટાવરની મુલાકાત લીધી હતી. જે આપણે ત્યાં આવેલાં પર્યટકો કરતાં આઠ ગણા વધારે છે.

તમે તાજને નષ્ટ કરી શકો છો, અમે આવું કરવા દેવા નથી માંગતા, એમ અદાલતે કહ્યુ હતું. અદાલતે કેન્દ્ર સરકારને ફટકાર લગાડતાં કહ્યુ હતું આપણે માત્ર ૧ કરોડ પર્યટકો મેળવીને ખુશ છીએ , વિદેશમાં લોકો પૈસા કમાઈ રહ્યા છે પણ અહીં કોઈને ચિંતા જ નથી.

  • Related Posts