ડેટા લીક : આ ૧૦ સવાલો પર હકલાતા અને પાણી પીતા નજર આવ્યા ઝૂકરબર્ગ

ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગ ડેટા લીક કેસમાં મંગળવારે અમેરિકી કોંગ્રેસની સામે હાજર રહ્યા. ઝૂકરબર્ગને સેનેટના ૪૪ સેનેટર્સે તીખા સવાલો કર્યા, જ્યાં કેટલાક સવાલોમાં ઝૂકરબર્ગ ફંસાતા નજર આવ્યા હતા. જો કે ઝૂકરબર્ગને પૂછવામાં આવેલા સવાલોની યાદી લાંબી હતી. પરંતુ આ ૧૦ સવાલો પર ઝૂકર બર્ગ હકલાતા અને પાણી પીતા નજર આવ્યા.

 

સવાલ ૧: શું રશિયા અને ચીનની સરકાર પાસે ફેસબુક ડેટા છે? જેમ કે કેંબ્રિજ અનાલિટિકાના કેસમાં જોવા મળ્યું ?

સવાલ ૨: શું ફેસબુકને યુઝરની પરમીશનની જરૂરત નથી,જ્યા તમે તેમનો ડેટા વેચી  રહ્યો છે?

સવાલ ૩: તમે યુઝર્સના ડેટા થી પૈસા કમાવો છો અને કહો છો યુઝર ડેટાનો ખુદ માલિક છે ? આ કઈ રીતે સંભવ છે?

સવાલ ૪: કેવી રીતની માહિતી ફેસબુક એકઠી કરી રહ્યા છે અને કોને મોકલી રહ્યા છે.?

સવાલ ૫: ફેસબુકનો ઇતિહાસ રહ્યો છે ડેટા લિકનો અને 14 વર્ષથી તમે સતત માફી પણ માંગી રહ્યા છો ?

સવાલ ૬: શું તમે હેટ સ્પીચને ડીફાઇન કરી શકો છો ? એક પિતા તરીકે સોશિયલ મીડિયાને પરેશાન કરે છે?

સવાલ ૭:  તમે કેવા પ્રકારનો ડેટા તમારા સર્વર પર સ્ટોર કરો છો ? શું તમે ટેક્સ્ટ હિસ્ટ્રી, એક્ટિવિટી અને ડિવાઇસ લોકેશન પણ સ્ટોર રાખો છો?

સવાલ ૮: યુઝર્સને ચિંતા થાય છે કે તમે તેમની બ્રાઉજિંગ હિસ્ટ્રી ટ્રેક કરો છો ?

સવાલ: તમે યુઝર્સને કેમ નથી બતાવતા કે તેમનો ડેટા તમે કઈ રીતે યુઝ કરશો?

સવાલ ૧૦: શું તમે લોકોના  પોલિટિકલ રસ વિષે જાણો છો ?

  • Related Posts