ટ્રમ્પ ટોળાશાહી ઢબે વ્હાઇટ હાઉસ ચલાવે છે : એફબીઆઈના ભૂતપૂર્વ વડા

ફેડરલ બ્યૂરો ઓફ ઈનવેસ્ટિગેશન (ઍફ.બી.આઈ.)ના પૂર્વ ડિરેકટર જેમ્સ કોમી ઍક નવા પુસ્તકમાં જણાવે છે કે અમેરિકાના રાષ્ટ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને માફિયા બોસની યાદ અપાવી છે. માફિયા બોસ પૂર્ણ વફાદારી, નિષઠાની માંગણી કરાતં હતાં અને આખા વિશ્વને તેમનાં વિરોધી જોતા હતાં અને બદી જ બાબતે જૂઠું બોલ્યા હતાં.

ગુરૂવારે અમેરિકી મીડિયા દ્વારા લીક કરવામાં આવેલ પુસ્તકનાં અંશો મુજબ ટ્રમ્પના મન પર ઍ વિડીયોની કથિત હાજરી ઍ કબજો જમાવેલો છે જે વિડિયોમાં ટ્રમ્પ દ્વારા ભાડે રાખવામાં ઓલી હોવાનું કહેવાતી રશિયન ગણિકાઓઍ મોસ્કોની હોટલના રૂમમાં પથારી ઉપર પેશાબ કર્યો હતો.

આગામી મંગળવારે આધિકારિક રીતે વિમોચન કરવામાં આવનાર આ પુસ્તકમાં હોમી જણાવે છે કે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ વૈકલ્પિક વાસ્તવિકતાના કોશેટોમાં રહે છે. વૈકલ્પિક વાસ્તવિકતામાં તેમણે તેમની આસપાસના અન્યોને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. મે ૨૦૧૭માં ટ્રમ્પે જેમ્સ કોમીને નોકરીમાંથી છૂટા કર્યા હતાં. ઍમ ‘‘વોશિંગ્ટન પોસ્ટ’’ના અહેવાલમાં જણાવાયું હતું.

તેઓ લખે છે ટ્રમ્પ સાથેની બેઠકોઍ ‘‘જેમ્સ કોમ’’ને લોકોની ભીડ વિરૂધ્ધ કાનૂની-અદાલતી કાર્યવાહી ચલાવનાર તરીકેની મારી આ પહેલાંની કારકિર્દીને ફ્લેશબેક્સ આપ્યો હતો.

સંપૂર્ણપણે નિયંત્રણ ધરાવતા બોસ, સંમતિનું મૌન વર્તુળ, વફાદારી, નિષ્ઠાના શપથ આપણા વિરૂધ્ધ તેઓનો વર્લ્ડ વ્યૂ. વફાદારી નિષ્ઠાની કેટલીક સંહિતા-ધોરણો પ્રત્યે સેવામાં તમામ વાતો, નાની અને મોટી બાબતે જૂઠું બોલવું ઍ સંગઠનને નૈતિકતા અને સત્યથી ઉપર મૂકે છે.
પરંતુ કોમી વધુમાં જણાવે છે કે જન્મથી જ કોમી સાચું શું છે અને ખોટું શું છે* ઍની કોઇ સમજ ધરાવતા નથી.

  • Related Posts