ટીવી અભિનેત્રી મૌની રોય વરસાદમાં અગાસી પર ભિંજાતી દેખાઇ

  • 25
    Shares

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ ગોલ્ડ’ થી બોલિવુડમાં પદાર્પણ કરવાં જઇ રહેલી અભિનેત્રી મૌની રોય હાલ મુંબઇમાં વરસાદની મઝા માણી રહી છે. મૌની રાયે સોશિયલ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઍક ફોટો શેર કર્યો હતો જેમાં તે અગાસી પર વરસાદમાં ભિંજાતી દેખાઇ હતી. મૌની રાયે કેપ્શનમાં લખ્યું કે ‘ વરસાદમાં ડાન્સ કરતાં કરતાં સંગીતને ક્રિઍટ કરવું ટાપુર.. ટાપુર … ટાપુર… કેટલાક દિવસો પહેલા મૌની રાય અક્ષય કુમાર સાથે નજર આવી હતી જ્યાં તે ઍક ગીતના લોન્ચિંગ વખતે તે દેખાઇ હતી

Dancing to the rains creating music … taapur tupur taapur tupur❤️

A post shared by mon (@imouniroy) on

  • Related Posts