જીત્યું પંજાબ, પણ હીરો બન્યો એમએસ ધોની

કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની મેચ રમાઇ હતી. કિંગ્સ ઇલેવન પંજાબ મેચ જીતી હતી, પરંતુ મેચનો હીરો ધોની હતો.

કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ મેચમાં ભલે કિંગ્સ ઇલેવન પંજાબ જીત્યુ, પરંતુ મેચનો હીરો ધોની હતો. આ મેચ હારી ગયા પછી પણ ધોનીએ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં હતો, કારણ કે તેણે ૭૯ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી અને ટીકાકારોને કહ્યું હતું કે તે હજુ પણ મેચ જીતવાની તક ધરાવે છે

  • Related Posts