જવાહરલાલ નહેરુએ આરએસએસની મદદ માંગી હતી : ઉમા ભારતી

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતનું આર્મીના સૈનિકો માટે આપેલું નિવેદન વિષે ચર્ચા ચાલી રહી છે. મોહન ભાગવતે કહ્યું હતું કે એમના સ્વયંસેવકો માતૃભૂમિ માટે સદૈવ તૈયાર છે. જરૂર પડી તો ત્રણ દિવસમાં માતૃભૂમિની રક્ષા માટે તૈયાર થઈ જશે.
ભાગવતના આ નિવેદનને વિપક્ષે સેનાનું અપમાન બતાવ્યુ હતું
હવે ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા ઉમા ભારતીયે સંઘસરચાલકના નિવેદનો બચાવ કરતાં કહ્યું છે કે આઝાદીના બાદ પાકિસ્તાને જ્યારે જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આરએસએસની મદદ માંગી હતી
ઉમા ભારતીયે જણાવ્યુ હતું કે આઝાદી બાદ કશ્મીરના રાજા હરિસિંહ કરાર પર સહી કરતાં ન હતા ત્યારે શેખ અબ્દુલ્લાએ તેમના સહી કરવા દબાણ કર્યું હતું. પાકિસ્તાને અચાનક હુમલો કરી દેતા નહેરુજીએ તત્કાલિન આરએસએસ પ્રમુખ ગુરુ ગોલવલકરજીને મળીને મદદ માંગી હતી. ત્યાર બાદ આરએસએસ સ્વયમસેવકો જમ્મુ અને કાશ્મીર ગયા હત

  • Related Posts