ચેન્નઈના પ્રોફેસર પાસે 145 શૈક્ષણિક ડિગ્રી હોવા છતાં, હજુ અભ્યાસ ચાલુ છે

ચેન્નઈના પ્રોફેસર વી.એન.પાર્થિંબાનનો મુલાકાત કાર્ડ કોઈ પણ પુસ્તક કરતાં ઓછો નથી.
આનું કારણ એ છે કે 50 વર્ષના આ પ્રોફેસર પાસે 145 શૈક્ષણિક ડિગ્રી છે. જે સાંભળવામાં


મજાક લાગશે , પરંતુ પાર્થિબાને 30 વર્ષનાં અભ્યાસમાં ઘણી ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે.
તેમણે એમબીએ થી લઈ કાયદા સુધીનો અભ્યાસ કર્યો છે અને હવે તે ચેન્નઈની કોલેજોમાં 100 થી વધુ
વિષયો ભણાવે છે.જીવનમાં આટલો બધો અભ્યાસ કર્યો હોવા છતાં, તેમનું એમ માનવું છે કે તેમને
આ સંપૂર્ણ અભ્યાસ પૂરો કરવા માં કોઈ અગવડ પડી નથી .145 ડિગ્રી હોવા છતાં, તેઓ કહે છે કે
એમનો અભ્યાસ ચાલુ રહેશે.પાર્થિબાન કહે છે કે તે દરેક રવિવારે પરીક્ષા આપતા હોય છે અથવા
રિસર્ચ પેપરની તૈયારી કરતાં હોય છે

ડિગ્રીની યાદી

 

  • Related Posts